બજેટ ૨૦૧૭ ની મુખ્ય જાહેરાતો

Capture3

  • ઈન્કમટેક્સ સ્લેબમાં ફેરફાર, 2.5થી 5 લાખ સુધીની આવક વાળાને હવે 5 ટકા ટેક્સ, પહેલા ભરવો પડતો હતો 10 ટકા ટેક્સ
  • 3 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ લાગશે નહીં
  • 50 કરોડ ટર્નઓવર સુધીની કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સ ઘટાડીને 25 ટકા કરી દેવામાં આવ્યો
  • મેટ માટે કેરી ફોરવર્ડનો સમયગાળો 10 વર્ષથી વધારીને 15 વર્ષ કરવામાં આવી
  • 1 કરોડથી વધુની આવક પર 15 ટકા સરચાર્જ ચાલુ રહેશે
  • કેપિટલ ગેઇન માટે હોલ્ડિંગ પીરિયડ ઘટાડીને 2 વર્ષ કરવામાં આવ્યો
  • ઇન્શ્યોરન્સ એજન્ટ પર 5 ટકા ટીડીએસ દૂર કર્યો
  • 3 લાખથી વધુની લેણદેણ કેશમાં નહીં
  • રાજકીય પક્ષોને 2000 રૂપિયાથી વધુ ફાળો કેશમાં નહીં આપી શકાય, વધારે આપવો હોય તો ચેક કે ડિજિટલ પેમેન્ટ
  • શહેરોની મુખ્ય ઓફિસોમાંથી પાસપોર્ટ કરાશે ઈશ્યું, બજેટમાં પ્રસ્તાવ મૂકાયો
  • ડિજીટલને પ્રોત્સાહન માટે રેફરલ અને કેશબેક સ્કિમ
  • જમીન સંપાદન વળતર કરમુક્ત ગણાશે
  • સસ્તા ઘરોની યોજનામાં ફેરફાર કરાશે, બિલ્ડઅપ એરિયા કાર્પેટ એરિયા માનવામાં આવશે
  • 30થી 50 સ્કવેર મીટર કાર્પેટ એરિયામાં સામેલ
  • સરકારી ખાદ્ય 3 ટકા સુધી કરવાનો લક્ષ્યાંક
  • ડિફેન્સ બજેટ 74114 કરોડ
  • નાણાકીય વર્ષ 2017-18 માટે 47 લાખ કરોડ કુલ ખર્ચ
  • ભાગેડુઓની સંપત્તિ જપ્ત કરવા માટે બનશે કાયદો
  • વ્યાપારીઓ માટે કેશબેક યોજનાનું એલાન
  • આધારકાર્ડથી પેમેન્ટ સર્વિસ શરૂ કરાશે
  • 5 હજાર કરોડના ડિજીટલ લેણદેણનો લક્ષ્યાંક
  • ડિજિટલ યોજના માટે JAAM યોજના
  • ભીમ એપ માટે નવી બે યોજના, ભીમ એપથી વેપારીઓને લાભ અપાશે
  • ડિજિટલ ઈકોનોમી પર વધુ ફોકસ
  • લેન્ડિંગ ટાર્ગેટ બે ગણો કરાયો, 2.44 લાખ કરોડ કરાયો
  • નાના શહેરોમાં એરપોર્ટ બનાવવામાં આવશે
  • વિદેશી રોકાણ માટે હવે કંપનીઓ હવે ઓનલાઈન અરજી કરી શકશે
  • સિનિયર સિટિઝન માટે LIC પેન્શન યોજનામાં 8 ટકા ફિક્સ રિટર્ન
  • હાઈવેના વિકાસ માટે 64000 કરોડ રૂપિયાની જોગવાઈ
  • FDI ની અરજી ઓનલાઈન થશે
  • વિદેશી રોકાણને મંજૂરી આપનારી FIPB 2018માં ખતમ કરવાનો પ્રસ્તાવ
  • ઈન્ફ્રા માટે 96 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ
  • ભારતનેટ માટે 10000 કરોડ રૂપિયાની જોગવાઈ
  • ટ્રાન્સપોર્ટ સેક્ટર માટે 41 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ